વાવ-થરાદ જીલ્લાનું સર્વશ્રેષ્ઠ બાળરોગોનું વિશેષજ્ઞ હોસ્પિટલ

તમારા બાળકની સ્વાસ્થ્ય સંભાળમાં એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ

આધુનિક સુવિધાઓ અને સુસજ્જ ડોક્ટર્સ અને અનુભવી સ્ટાફની સંપૂર્ણ બાળ સંભાળ

૨૪/૭ તાત્કાલિક સેવા
આધુનિક સુવિધાઓથી સુસજ્જ
Child Care Hospital
અયઝલ બાળકોની હોસ્પિટલ

વાવ-થરાદ જીલ્લામાં સર્વપ્રથમ

અમારી સંપૂર્ણ બાળ આરોગ્ય સેવાઓ તમારા બાળકના સ્વાસ્થ્ય માટે અતિઉત્તમ એ પણ વ્યાજબી દર સાથે

બાળ રોગ નિષ્ણાંત

અનુભવી બાળ રોગ નિષ્ણાંતો દ્વારા સચોટ નિદાન અને સંપૂર્ણ સારવાર

નવજાત શિશુ સારવાર કેન્દ્ર (NICU)

અતિ આધુનિક સુવિધાઓ સાથે નવજાત શિશુને લગતા તમામ રોગોની સારવાર અર્થે NICU

આધુનિક રસીકરણ કેન્દ્ર

અત્રે દરરોજ રસીકરણ કરવામાં આવે છે.

બાળ વિકાસ સારસંભાળ

બાળકના શારીરિક, માનસિક વિકાસનું સંપૂર્ણ નિદાન અને સારવાર

PICU (પીડિયાટ્રિક આઈ.સી.યુ.)

અતિગંભીર બાળરોગોની સારવાર અર્થે અતિ આધુનિક સુવિધાઓથી સુસજ્જ PICU

મધર ફીડીંગ રૂમ તથા રમકડા(Play) રૂમ

નવજાત શિશુના ધાવણનું કેન્દ્ર તથા બાળકોને રમવા માટે હુંફાળા વાતાવરણમાં રમકડાની સુવિધા

Dr. Gul Mahammad Ghanchi
મુખ્ય બાળ રોગ નિષ્ણાંત

ડૉ. ગુલમહંમદ ઘાંચી - જોરડીયાળીવાળા

MBBS, DCH (નવજાત શિશુ અને બાળરોગ નિષ્ણાંત)

5 વર્ષથી વધુના અનુભવ સાથે, ડૉ. ગુલમહંમદ બાળ સ્વાસ્થ્ય સંભાળ ક્ષેત્રે એક નામાંકિત નામ છે. તેમનો બાળકો પ્રત્યેનો સરળ અને પ્રેમાળ સ્વભાવ થકી અસંખ્ય કુટુંબોના વિશ્વાસપાત્ર બન્યા છે.

ડૉ. ગુલમહંમદ નવજાત શિશુ સંભાળ, બાળકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં નિદાન અને સારવાર ક્ષેત્રે માહિર છે.

MBBS, DCH (નવજાત શિશુ અને બાળરોગ નિષ્ણાંત)
બાળરોગ નિષ્ણાંત
5+ વર્ષ અનુભવ
એપોઇન્ટમેન્ટ

એપોઇન્ટમેન્ટ બુક કરો

અમારા બાળ રોગ વિશેષજ્ઞો સાથે વિઝિટ શેડ્યૂલ કરો. અમે તમારા બાળકની શ્રેષ્ઠ સંભાળ માટે અહીં છીએ.

ઝડપી એપોઇન્ટમેન્ટ

૨૪ કલાકમાં એપોઇન્ટમેન્ટ મળે

અનુભવી ડોક્ટરો

5+ વર્ષ અનુભવ ધરાવતા ડોક્ટર

૨૪/૭ તાત્કાલિક સેવા

કોઈપણ સમયે સહાય માટે કૉલ કરો

માતા-પિતાના અનુભવો

અમારા પર વિશ્વાસ રાખનારા કુટુંબો

તે કુટુંબોના અનુભવો જાણો જેમણે તેમના બાળકોની સ્વાસ્થ્ય સંભાળ માટે અમારા પર વિશ્વાસ રાખ્યો છે.

"અમારા 3 મહિનાના બાળકને શ્વાસ લેવામાં તકલીફ હતી. અમે ચિંતામાં મુકાઈ ગયા અને અમે અયઝલ હોસ્પિટલ ની વાત સાંભળી અને હોસ્પિટલ ગયા ત્યારે ડોકટર સાહેબની સૂઝ અને સ્ટાફની ધગશથી મારું બાળક એકદમ સ્વસ્થ થઈ ગયું. આભાર સાહેબશ્રી"

ઉફાભાઈ : આંતરોલ

૩ મહિનાના બાળકના પિતા

"मेरा बच्चा ६ महिनेसे बीमार था। मैंने बहोत् दवाईया करवाई, पर कही पर ठिक नहि हुआ । तब मुजे अयझल अस्पताल के बारे मे पता चला और् कुळ भि सोचे बिना यहा चला आया। डॉक्टर साहबने दवाई की और् अब मेरा बच्चा सकुशल है।"

गनि खान - राजस्थान

1 वर्ष के बच्चे के पिता

"મારી દીકરીને સિરિયસ મેલેરિયાની તકલીફ હતી અમે અહી દવા કરાવી અને મારી દીકરી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ. ડૉ. ગુલમહંમદનો સ્વભાવ અને સ્ટાફનો વ્યવહાર ખરેખર હ્દયસ્પર્શી છે."

પૂંજાભાઈ : કુકડિયા રાજસ્થાન

5 વર્ષના બાળકીના પિતા

અમારું સ્થાન

અમને અહીં મળો

અમારો સરળતાથી મુલાકાત લો - અમારું સ્થાન ખૂબ જ સરળ છે

અમારું સરનામું

પહેલો માળ, નકળંગ કોમ્પ્લેક્ષ, અજુબા હોસ્પિટલની સામે, જુની ગઢવી હોસ્પિટલ, થરાદ, ગુજરાત

દિશા સૂચનો

  • થરાદ બસ સ્ટેશનથી 2 કિમી
  • મુખ્ય માર્ગ પર સરળ ઍક્સેસ
  • અજુબા હોસ્પિટલની સામે
  • પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ